Home | Contact | Sitemap  
   
પરીક્ષાની તારીખ
પરીક્ષાર્થી ના સ્થળ પ્રમાણે ઇંટરવ્યૂ
  અમદાવાદ હોલ ટિકીટ
  ગોધરા હોલ ટિકીટ
  મેહસાણા હોલ ટિકીટ
  રાજકોટ હોલ ટિકીટ
  રાજપીપળા હોલ ટિકીટ
  વડોદરા  
        યુ.ઍલ.આર.ડી. ની મૌખિક પરીક્ષા નુ સ્થળ પ્રમાણે નુ સમય પત્રક :-  Click Here
        યુ.પિ.ઍસ.આઇ.ની મૌખિક પરીક્ષા નુ તારીખ પ્રમાણે નુ સમય પત્રક :-  Click Here
 
    Note:'*' Mandatory Fields  
  પરીક્ષાના પ્રકાર:*  
  અટક:  
  નામ:  
  પિતાનુ નામ:  
  જન્મ તારીખ:
 
  જિલ્લો:*  
 
 
 
    મુખ્ય પરીક્ષાનું પરિણામ
  ઍસ.આર.પી. લૉકરક્ષક   લોકરક્ષક દળ
  હથિયારી પી.એસ.આઈ બીનહથિયારી પી.એસ.આઈ
  ઇન્‍ટેલીજન્‍સ ઓફીસર       બિન હથિયારી સહાયક પો.સ.ઇ.ની મુખ્‍ય લેખિત પરીક્ષાનું સપ્‍લીમેન્‍ટ્રી (વઘારાનું)
 
 
પરીક્ષાનું પરિણામ
  ઇન્‍ટેલીજન્‍સ ઓફીસર ( આઇ . ઓ ) - લેખિત પરીક્ષા         
 
 
 
 
ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
 
 
  1. પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે આપનો આ પ્રવેશપત્ર રજુ કરવાનું રહેશે. સવારે ૦૭.૦૦ વાગ્યા પછી આવનાર ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહિં.
  2. આ પરીક્ષામાં આપનો પ્રવેશ ભારતીની જાહેર ખબર અને તેને સંબંધિત સૂચનાઓને આધારે આપના તરફથી ભરીને મોકલવામાં આવેલ અરજીપત્રકમાંની વિગતોના ખારાપણાને આધીન રહીને આપવામાં આવે છે. જો આપ જાહેરતમાં નિયત થયેલ તમામ લાયકાત પરિપુણ કરતાં ન હોય તો આ પત્રને રદ થયેલ સમજી પરીક્ષામાં ન બેસવા આપને સલાહ આપવામાં આવે છે.
  3. ઉમેદવાર પરીક્ષાકેન્દ્ર ઉપર પોતાની ઓળખ માટે બાયો મેટીક ફિંગર પ્રિન્ટ(આંગળાની છાપ)આપવાની રહેશે.
  4. આપરીક્ષા (OMR) (ઑપ્ટિકલ માર્ક રીડીંગ) પદ્ધતિથી થશે. ઉત્તરવહી પ્રશ્નપત્ર સાથે આપવામાં આવશે. ઉત્તરવહીમાં ઉમેદવારોઍ તેમના બેઠક ક્રમાંક યોગ્ય રીતે લખીને OMR પદ્ધતીમાં અચુક્પણે દર્શાવવાનાં રહેશે. OMR પદ્ધતિની કસોટીની સામાન્ય સમજ મળે ટી માટેનો નમૂનો આ સાથે સામેલ છે, જેનો અચૂક અભ્યાસ કરવો.
  5. પુસ્તકો, કાગળ, સાહિત્ય, મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર વગેરે જેવા વિજાણુ સાધનો રાખવા નહી. જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આપો આપ તમે ગેરલાયક ઠેરશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. ઉમેદવારે આપરીક્ષા માટે ફક્ત ભૂરી અથવા કળી બૉલ પોઈન્ટ પેનનો ઉપયોગ કરવાનો રહેશે.
  6. પ્રવેશપત્રમાં નિયત થયેલ સમય પછી પ્રવેશ મળી શકશે નહી તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પરીક્ષનો સમય પુરો ન થાય ત્યાં સુધી પરીક્ષા સ્થળ છોડી શકાશે નહી.
  7. ઉમેદવાર નકલ કરતાં અથવા ગેરરીતિ અને ગેરશિસ્ત આચરતાં જણાશે તો ગેરલાયક ઠરશે. જે ઉમેદવાર સરકારી સેવામાં હશે તો સરકારશ્રીને આપની સામે શિસ્તભંગનાં પગલાં લેવા દરખાસ્ત કરવામાં આવશે.
  8. ઉપરની સૂચનાઓમાંથી કોઈપણ સૂચનનું પાલન ઉમેદવાર તરફથી કરવામાં નહી આવે તો તેની ઉત્તરવાહી તપાસણી અર્થે ધ્યાનમાં લેવામાં આવશે નહી, અને તેવા ઉમેદવારને ગેરલાયક ઠરાવવામા આવશે.
 
છેલ્લી ફેરબદલ તારીખ : ૨૦ મે ૨૦૧૦
 
Powered by Jayatma Informatics Pvt. Ltd., Ahmedabad